$\Delta ABC$ માં,જો $a, b, c$ એ $A.P.$ માં હોય (સામાન્ય સંકેતો સાથે),તો ખોટું વિધાન ઓળખો -

  • A
    $h_1, h_2, h_3$ એ $H.P.$ માં છે,જ્યાં $h_1, h_2, h_3$ એ અનુક્રમે શિરોબિંદુઓ $A, B, C$ માંથી દોરેલા વેધ છે.
  • B
    $\sin A, \sin B, \sin C$ એ $A.P.$ માં છે.
  • C
    $r_1, r_2, r_3$ એ $A.P.$ માં છે.
  • D
    $\tan \frac{A}{2}, \tan \frac{B}{2}, \tan \frac{C}{2}$ એ $H.P.$ માં છે.

Explore More

Similar Questions

$120^\circ$ ના એક ખૂણાવાળા ત્રિકોણમાં,બાજુઓની લંબાઈ $A.P.$ માં છે. જો સૌથી મોટી બાજુની લંબાઈ $7 \ cm$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

$\triangle ABC$ માં,જો $\angle A=90^{\circ}$ હોય,તો $(r_2-r_1)(r_3-r_1)=$

ત્રિકોણ $ABC$ માં,જો $A, B, C$ સમાંતર શ્રેણીમાં હોય અને $\cos A + \cos B + \cos C = \frac{1 + \sqrt{2} + \sqrt{3}}{2 \sqrt{2}}$ હોય,તો $\tan A =$

જો $\tan (\pi \cos \theta)=\cot (\pi \sin \theta)$ હોય,તો નીચેનામાંથી $\cos \left(\theta-\frac{\pi}{4}\right)$ ની કિંમત કઈ છે?

$\triangle ABC$ માં,$\frac{a}{\tan A} + \frac{b}{\tan B} + \frac{c}{\tan C}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo