$\Delta ABC$ માં,$AD$ મધ્યગા છે અને $AM$ વેધ છે. $\Delta ABC$ ની બાજુ $BA$ ને કોઈ બિંદુ $E$ સુધી લંબાવવામાં આવે છે,જેથી $AB = AE$ થાય. જો $BC = 16\, cm$ અને $AM = 8\, cm$ હોય,તો $\Delta EBD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

  • A
    $18$
  • B
    $64$
  • C
    $36$
  • D
    $27$

Explore More

Similar Questions

$PQRS$ એક લંબચોરસ છે. જો $PQ = 20 \, cm$ અને $\operatorname{ar}(PQRS) = 300 \, cm^2$ હોય,તો $SP = \dots \, cm$.

$XYZW$ એક ચોરસ છે. જો $XY = 17 \text{ cm}$ હોય,તો $XYZW$ નું ક્ષેત્રફળ $\text{cm}^2$ માં શોધો.

$(1)$ સાદી બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગને $\ldots \ldots \ldots$ કહેવામાં આવે છે.
$(2)$ બંધ આકૃતિને અનુરૂપ સમતલીય પ્રદેશના $\ldots \ldots \ldots$ ને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુ $BC$ પર એક બિંદુ $E$ લેવામાં આવ્યું છે. $AE$ અને $DC$ ને લંબાવતા તે $F$ માં મળે છે. સાબિત કરો કે $\operatorname{ar}(\triangle ADF) = \operatorname{ar}(ABFC)$.

Difficult
View Solution

જો એક ત્રિકોણ અને એક સમાંતરબાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય,તો ત્રિકોણના ક્ષેત્રફળ અને સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo