$\Delta ABC$ માં,$D$,$E$,અને $F$ એ અનુક્રમે $\overline{AB}$,$\overline{BC}$ અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. તો સંગતતા $DEF \leftrightarrow \dots$ એ સમરૂપતા છે.

  • A
    $ABC$
  • B
    $BCA$
  • C
    $CAB$
  • D
    $CBA$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $A, B$ અને $C$ છે. $\Delta ABC$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $P, Q$ અને $R$ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $24$ હોય,તો $\Delta XYZ$ અને $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 6$ હોય,તો $BM = \dots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$\angle BAM \cong \ldots$

આકૃતિમાં,જો $\angle A = \angle C$,$AB = 6 \, cm$,$BP = 15 \, cm$,$AP = 12 \, cm$ અને $CP = 4 \, cm$ હોય,તો $PD$ અને $CD$ ની લંબાઈ શોધો (સેમીમાં).

Difficult
View Solution

આકૃતિમાં આપેલા બે ત્રિકોણો એકરૂપતાના પ્રમેયનો ઉપયોગ કરીને એકરૂપ છે. અહીં આપેલ છે કે $OQ = OR$. આ શરત સાથે નીચેનામાંથી કઈ શરત એ સાબિત કરવા માટે પૂરતી છે કે બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo