$\Delta XYZ$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $A, B$ અને $C$ છે. $\Delta ABC$ માં,બાજુઓના મધ્યબિંદુઓ $P, Q$ અને $R$ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $24$ હોય,તો $\Delta XYZ$ અને $\Delta PQR$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 96$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 6$
  • B
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 48$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 12$
  • C
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 96$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 12$
  • D
    $\Delta XYZ$ નું ક્ષેત્રફળ $= 48$,$\Delta PQR$ નું ક્ષેત્રફળ $= 6$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB^2 + AC^2 = 338$ અને $AD = 5$ હોય,તો $BC$ શોધો.

લંબચોરસ $HIJK$ માં,$HJ = 13$ અને $HI = 5$ છે. તો,લંબચોરસ $HIJK$ ની પરિમિતિ ....... છે.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AC = 5 CD$ હોય,તો સાબિત કરો કે $BD = 2 CD$.

ચોરસ $ABCD$ ની પરિમિતિ $48$ છે. તેના વિકર્ણ $\overline{AC}$ ની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

સંગતતા $DEF \leftrightarrow QPR$ માટે $\Delta DEF \sim \Delta PQR$ છે. જો $2 DE = 3 PQ$ અને $QR = 8$ હોય,તો $DF = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo