આકૃતિ માં $7.5$ સેમી ત્રિજયાવાળું વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.). (સેમી$^2$ માં)

1061-31

  • A

    $176.625$

  • B

    $225$

  • C

    $48.375$

  • D

    $150$

Similar Questions

વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.

વર્તુળ $\odot( O , r),$ માં લઘુચાપ  $\widehat{ ACB }$ ની લંબાઈએ વર્તુળના પરિઘના  $\frac{1}{6}$ ગણી છે. તો ચાપ $\widehat{ ACB }$ દ્વારા કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો મેળવો. 

એક વર્તુળનું ક્ષેત્રફળ, $24$ સેમી અને $7$ સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોના સરવાળા જેટલું હોય, તો તે વર્તુળનો વ્યાસ ..... (સેમીમાં) 

એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $10.5$ સેમી છે. $2.25$ થી $2.40$ ના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)

$14$ સેમીની ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો  $60^{\circ}$નો હોય એવા લધુવૃત્તખંડનું ક્ષેત્રફળ
 શોધો. (સેમી$^2$ માં)