જો બે વર્તુળો $x^2+y^2-6x-6y+13=0$ અને $x^2+y^2-8y+9=0$ એ $A$ અને $B$ માં છેદે,તો જે પરવલયની નિયામિકા રેખા $AB$ હોય અને શિરોબિંદુ $O(0,0)$ હોય,તેનું નાભિ શોધો.

  • A
    $\left(\frac{3}{5}, \frac{1}{5}\right)$
  • B
    $\left(-\frac{3}{5}, \frac{1}{5}\right)$
  • C
    $\left(-\frac{3}{5}, -\frac{1}{5}\right)$
  • D
    $\left(\frac{3}{5}, -\frac{1}{5}\right)$

Explore More

Similar Questions

પરવલય $(y - 2)^2 = 12(x - 4)$ ના પ્રચલ સમીકરણો કયા છે?

પરવલય પરના કોઈપણ બિંદુના પ્રચલ યામ મેળવો જેની નાભિ $(0, 1)$ અને નિયામિકા $x + 2 = 0$ છે.

Difficult
View Solution

જેનું નાભિ $(3, 0)$ અને નિયામિકા $x + 3 = 0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

ધારો કે $y^{2}=12x$ એ પરવલય છે જેનું શિરોબિંદુ $O(0,0)$ પર છે. ધારો કે $P$ એ પરવલય પરનું બિંદુ છે અને $A$ એ $x$-અક્ષ પરનું બિંદુ છે જેથી $\angle OPA=90^{\circ}$ થાય. તો આવા ત્રિકોણ $OPA$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો:

જો પરવલય $y^2 = x$ પરના કોઈ બિંદુનું નાભિ અંતર $17/4$ હોય અને તે પ્રથમ ચરણમાં હોય,તો આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo