એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?
$3/10$
$2/5$
$3/5$
એક પણ નહિં.
$4$ પત્રો અને $4$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો આ પરબિડીયામાં મૂકો તો બધા પત્રો સાચા પરબિડીયામાં ન જવાની સંભાવના કેટલી થાય ?
$6$ પુરૂષ અને $4$ સ્ત્રીમાંથી $5$ સભ્યોની એક સમિતિ બનાવવાની છે, તો ઓછામાં ઓછી એક સ્ત્રી સમિતિમાં હોવાની સંભાવના કેટલી?
ચાર મશિનમાંથી કોઇ બે મશીન ખરાબ છે.જ્યાં સુધી ખરાબ મશીનની ખબર ન પડે,ત્યાં સુધી યાદ્રચ્છિક રીતે એક પછી એક મશીનની તપાસ કરવામાં આવે છે.તો ફક્ત બે તપાસ માં ખરાબ મશીનની ખબર પડે તેની સંભાવના મેળવો.
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.