જો અતિવલય $4y^2 = x^2 + 1$ પર દોરેલા સ્પર્શકો યામ અક્ષોને ભિન્ન બિંદુઓ $A$ અને $B$ માં છેદે,તો $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $x^2 - 4y^2 + 16x^2y^2 = 0$
  • B
    $4x^2 - y^2 + 16x^2y^2 = 0$
  • C
    $4x^2 - y^2 - 16x^2y^2 = 0$
  • D
    $x^2 - 4y^2 - 16x^2y^2 = 0$

Explore More

Similar Questions

અતિવલય $\frac{x^2}{\cos^2 \alpha} - \frac{y^2}{\sin^2 \alpha} = 4$ ના નાભિલંબની લંબાઈ (જ્યાં $\alpha \neq \frac{n\pi}{2}, n \in I$) શોધો.

જો $\theta$ એ અતિવલય $\frac{x^2}{a^2}-\frac{(y-2)^2}{4}=1$ ના અનંતસ્પર્શકો વચ્ચેનો ખૂણો હોય અને $\cos \theta=\frac{5}{13}$ હોય,તો $a^2=$

જો અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ ના નાભિલંબ બીજા નાભિ આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે,તો અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

જો ત્રિકોણની પરિમિતિ $20$ હોય અને તેના બે શિરોબિંદુઓ $(-5, 0)$ અને $(6, 0)$ હોય,તો ત્રીજા શિરોબિંદુનો બિંદુપથ શું છે?

અતિવલય $\frac{x^2}{4} - \frac{y^2}{2} = 1$ નો સ્પર્શક $x-$અક્ષને $P$ માં અને $y-$અક્ષને $Q$ માં મળે છે. રેખાઓ $PR$ અને $QR$ એવી રીતે દોરવામાં આવી છે કે જેથી $OPRQ$ એક લંબચોરસ બને (જ્યાં $O$ ઉગમબિંદુ છે). તો $R$ એ કયા પર આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo