જો સમતલમાં બે લંબ રેખાઓથી એક બિંદુના અંતરનો સરવાળો $1$ હોય,તો તેનો બિંદુપથ શું છે?

  • A
    ચોરસ
  • B
    વર્તુળ
  • C
    સીધી રેખા
  • D
    બે છેદતી રેખાઓ

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ના પાયા $BC$ નું દુભાજક બિંદુ $(p, q)$ છે અને બાજુઓ $AB$ અને $AC$ ના સમીકરણો $px + qy = 1$ અને $qx + py = 1$ છે. $A$ માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ શોધો:

સુરેખા $ax + by + c = 0$ $(a, b, c \neq 0)$ અને યામ અક્ષો દ્વારા ઘેરાયેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

જો ચોરસના વિકર્ણમાંથી એક વિકર્ણ રેખા $x = 2y$ ની દિશામાં હોય અને તેનું એક શિરોબિંદુ $(3, 0)$ હોય,તો આ શિરોબિંદુમાંથી પસાર થતી તેની બાજુઓના સમીકરણો શોધો.

Difficult
View Solution

$k$ ના કયા મૂલ્ય માટે બિંદુઓ $(k, 2 - 2k)$,$(1 - k, 2k)$ અને $(-4 - k, 6 - 2k)$ સમરેખ હશે?

એક ત્રિકોણની પરિમિતિ $16 \text{ cm}$ છે,તેની એક બાજુની લંબાઈ $6 \text{ cm}$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $12 \text{ cm}^2$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo