સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ $4x + 5y = 0$ અને $7x + 2y = 0$ છે. જો એક વિકર્ણનું સમીકરણ $11x + 7y = 9$ હોય,તો બીજા વિકર્ણનું સમીકરણ શું હશે?

  • A
    $x + 2y = 0$
  • B
    $2x + y = 0$
  • C
    $x - y = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બિંદુઓ $(-a,-b), (a, b), (0,0)$ અને $(a^{2}, ab)$ જ્યાં $a \neq 0, b \neq 0$ હંમેશા

ધારો કે $ABCD$ એક બહિર્મુખ ચતુષ્કોણ છે જેમાં $AC = BD$,$AB = CD$,$\angle BAC = 70^{\circ}$ અને $\angle BCD = 60^{\circ}$ છે. $AC$ અને $BD$ વચ્ચેનો લઘુકોણ શોધો. ($^{\circ}$ માં)

$(-2, 2)$,$(2, -2)$ અને $(1, 1)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ કયો છે?

એક ત્રિકોણના શિરોબિંદુઓ $(2, 1)$,$(5, 2)$ અને $(4, 4)$ છે. આ શિરોબિંદુઓમાંથી સામેની બાજુઓ પર દોરેલા લંબની લંબાઈઓ શોધો.

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં,શિરોબિંદુ $A$ એ $(6,1)$ છે અને પાયા $BC$ નું સમીકરણ $2x + y = 4$ છે. ધારો કે બિંદુ $B$ એ રેખા $x + 3y = 7$ પર આવેલું છે. જો $(\alpha, \beta)$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર હોય,તો $15(\alpha + \beta)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo