જો $|x^2 + x - 9| = |x| + |x^2 - 9|$ ના તમામ ઉકેલોનો ગણ $[\alpha, \beta] \cup [\gamma, \infty)$ હોય,તો $(\alpha^2 + \beta^2 + \gamma^2)$ ની કિંમત શોધો:

  • A
    $9$
  • B
    $18$
  • C
    $36$
  • D
    $72$

Explore More

Similar Questions

અસમતા $x-y \leq -1, x-y \geq 0, x \geq 0, y \geq 0$ દ્વારા દર્શાવવામાં આવતો પ્રદેશ $.....$ છે.

અસમતાઓ $|x-y| \leqslant 1, x, y \geqslant 0$ નો ઉકેલ ગણ શું છે?

અસમતાઓ $x+y \leq 4$,$3x+3y \geq 18$,$x \geq 0$,$y \geq 0$ શું દર્શાવે છે?

નીચેની અસમતા ઉકેલો: $\frac{|x-1|}{x+2} < 1$.

Difficult
View Solution

એક કંપની કેસેટનું ઉત્પાદન કરે છે. તેના ખર્ચ અને આવકના વિધેયો અનુક્રમે $C(x) = 26000 + 30x$ અને $R(x) = 43x$ છે,જ્યાં $x$ એ એક અઠવાડિયામાં ઉત્પાદિત અને વેચાયેલી કેસેટની સંખ્યા છે. નફો મેળવવા માટે કંપનીએ કેટલી કેસેટ વેચવી જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo