જો તાપમાન અચળ રાખી વાયુનું દબાણ બમણું કરવામાં આવે,તો વાયુના અણુઓનો સરેરાશ વર્ગ વેગ ($RMS$ speed) શું થશે?

  • A
    તે બદલાશે નહીં
  • B
    તે બમણો થશે
  • C
    તે ચાર ગણો થશે
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુને ગરમ કરવામાં આવે છે જેથી વાયુના કણોની અંતિમ rms ઝડપ તેની પ્રારંભિક rms ઝડપ કરતા $2$ ગણી વધી જાય છે. જો વાયુનું પ્રારંભિક તાપમાન $27^{\circ} C$ હોય,તો આદર્શ વાયુનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

જો $0^{\circ} {C}$ તાપમાને ઓક્સિજનના અણુઓની $rms$ ઝડપ $160 \; {m/s}$ હોય,તો $0^{\circ} {C}$ તાપમાને હાઇડ્રોજનના અણુઓની $rms$ ઝડપ શોધો (${m/s}$ માં).

વાયુના આપેલા દળના અણુઓની $27^{\circ} \ C$ તાપમાને અને $1.00 \ \text{atm}$ દબાણે વર્ગ સરેરાશ ઝડપ (root mean square speed) $100 \ m/s$ છે. તો $127^{\circ} \ C$ તાપમાને અને $2.0 \ \text{atm}$ દબાણે વાયુના અણુઓની વર્ગ સરેરાશ ઝડપ કેટલી હશે?

$32$ આણ્વિય દળ ધરાવતા બીજા વાયુ કરતા ચાર ગણી $r.m.s.$ ઝડપ ધરાવતા વાયુનું આણ્વિય દળ કેટલું હશે?

વાયુનો એક નમૂનો $0^{\circ}C$ તાપમાને છે. અણુઓની $r.m.s.$ ઝડપ બમણી કરવા માટે તેને કેટલા તાપમાન સુધી ગરમ કરવું જોઈએ? ($^{\circ}C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo