તાર ને $2\,cm$ ખેંચતા તેની સ્થિતિઊર્જા $V$ છે,તેને $10\,cm$ ખેંચતા સ્થિતિઊર્જા કેટલી થાય $?$
$V/25$
$5V$
$V/5$
$25V$
$y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?
જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$
લંબાઈ $l$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ નો ધાતુનો સળિયો યંગના મોડ્યુલસ $Y$ ના દ્ર્વ્યનો બનેલો છે. જો સળિયાને $y$ ના મૂલ્યથી લંબાવવામાં આવે, તો કરવામાં આવેલ કાર્ય ...... ના પ્રમાણમાં હશે.
$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ છે. તાર $A$ નો વ્યાસ તાર $B$ કરતાં બમણો અને તાર $A$ ની લંબાઈ તાર $B$ કરતાં $3 $ ગણી છે. બંને પર સમાન બળ લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$