જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ગણી બદલાશે?

  • A
    તરંગલંબાઇ $\frac{1}{\sqrt{2}}$ ગણી વધે છે.
  • B
    તરંગલંબાઇ $\frac{1}{2}$ ગણી વધે છે.
  • C
    તરંગલંબાઇ $\frac{1}{\sqrt{2}}$ ગણી ઘટે છે.
  • D
    તરંગલંબાઇ $\frac{1}{2}$ ગણી ઘટે છે.

Explore More

Similar Questions

કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ એ:

જો ગતિમાન કણનો વેગ ઘટાડીને અડધો કરવામાં આવે, તો તેની દ બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

$T$ (કેલ્વિન) તાપમાને અને $m$ દળ ધરાવતા ભારે પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

એક ઇલેક્ટ્રોનને કેટલા સ્થિતિમાન (potential) થી પ્રવેગિત કરવો જોઈએ જેથી તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $He^+$ આયન માટે લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ જેટલી થાય?

Difficult
View Solution

$3 \ km/s$ ના ઉષ્મીય વેગથી ગતિ કરતા હાઇડ્રોજન અણુ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo