જો સમતલો $2x + 3y + 4z + 7 = 0$ અને $4x + ky + 8z + 1 = 0$ સમાંતર હોય,તો બિંદુ $(k, k, k)$ માંથી પસાર થતા અને જેના અભિલંબના દિકગુણોત્તર $(k-1, k, k+1)$ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $x + 2y + 3z = 36$
  • B
    $3x + 4y + 5z = 72$
  • C
    $4x + 5y + 6z = 90$
  • D
    $5x + 6y + 7z = 108$

Explore More

Similar Questions

જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,3)$ હોય,તો તે સમતલનું સમીકરણ શોધો.

ધારો કે $P$ એક એવો બિંદુ છે કે જેથી સમતલો $x + y + z = 0$,$lx - nz = 0$ અને $x - 2y + z = 0$ થી તેના અંતરના વર્ગોનો સરવાળો $9$ થાય છે. જો બિંદુ $P$ નો બિંદુપથ $x^2 + y^2 + z^2 = 9$ હોય,તો $l - n$ ની કિંમત ...... છે.

એક સમતલ યામ અક્ષોને $P, Q$ અને $R$ બિંદુઓમાં એવી રીતે મળે છે કે જેથી $\Delta PQR$ ના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ $2i - 5j + 8k$ છે. તો સમતલનું સમીકરણ શોધો.

$(2,1,0)$,$(3,2,-2)$ અને $(3,1,7)$ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

સમતલ $2x - y - 2z - 9 = 0$ નું ઉગમબિંદુથી અંતર $d$ એકમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo