જો સમતલ $3x - 2y - z - 18 = 0$ યામ અક્ષોને $A$,$B$ અને $C$ બિંદુઓમાં મળે,તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શોધો.

  • A
    $(2, 3, -6)$
  • B
    $(2, -3, 6)$
  • C
    $(-2, -3, 6)$
  • D
    $(2, -3, -6)$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને તે ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જેમાંથી બે ટુકડાઓ,દરેકનું દળ $M/4$ છે,તે પરસ્પર લંબ દિશામાં $3 \ m/s$ અને $4 \ m/s$ ના વેગથી ફેંકાય છે. ત્રીજો ટુકડો કેટલા વેગથી ફેંકાશે? .......... $m/s$.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $\Delta H_f^o$ ને વ્યાખ્યાયિત કરે છે?

$\cos 36^{\circ} - \cos 72^{\circ}$ ની કિંમત શોધો.

$AlCl_3$ ના પીગળેલા દ્રાવણમાંથી $9650 \ s$ માટે $1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા $Al$ નું વજન ગ્રામમાં કેટલું હશે? ($Al$ નું પરમાણ્વીય દળ $= 27$)

$CrO_3$ એ જલીય $NaOH$ માં ઓગળીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo