નીચેનામાંથી કઈ પ્રક્રિયા $\Delta H_f^o$ ને વ્યાખ્યાયિત કરે છે?

  • A
    $H_{(g)} + F_{(g)} \to HF_{(l)}$
  • B
    $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$
  • C
    $C_{(diamond)} + O_{2(g)} \to CO_{2(g)}$
  • D
    $\frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} F_{2(g)} \to HF_{(g)}$

Explore More

Similar Questions

$50 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $3 \text{ V}$ ની બેટરી અને શ્રેણીમાં $2950 \Omega$ ના અવરોધ સાથે જોડાયેલ છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $20$ કાપા સુધી ઘટાડવા માટે,શ્રેણીમાં રાખવો પડતો કુલ અવરોધ કેટલો હોવો જોઈએ ($Omega$ માં)?

એક $p$-$n$ જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહ કરતા વધારે હોય છે જ્યારે:

ચાર દળરહિત સ્પ્રિંગો જેના બળ અચળાંકો અનુક્રમે $2k, 2k, k$ અને $2k$ છે,તેમને ઘર્ષણરહિત સપાટી પર રાખેલ $M$ દળ સાથે જોડવામાં આવેલ છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો $M$ દળને સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તંત્રની દોલન આવૃત્તિ કેટલી હશે?

$\int_0^\pi \frac{\theta \sin \theta}{1+\cos ^2 \theta} d \theta$ ની કિંમત શોધો.

બંધ પાત્રની દીવાલો પર લાગતું સરેરાશ બળ $T^{x}$ પર આધાર રાખે છે,જ્યાં $T$ એ આદર્શ વાયુનું તાપમાન છે. '$x$' નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo