જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો તેના વ્યાસને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{I}{4}$
  • B
    $4I$
  • C
    $\frac{I}{2}$
  • D
    $2I$

Explore More

Similar Questions

એક સમાન ચોરસ પ્લેટની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{Ma^2}{6}$ છે,જ્યાં $M$ એ દળ છે અને $a$ એ ચોરસ પ્લેટની બાજુ છે. આ પ્લેટની તેના સમતલને લંબ અને તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$m$ દળ ધરાવતો એક દ્ઢ પદાર્થ તેના દ્રવ્યમાન કેન્દ્રથી $d$ અંતરે રહેલી અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર $G$ માંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. પદાર્થની ચાકગતિ ઊર્જા કેટલી થશે?

$80 \, \text{cm}$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક નક્કર નળાકારની ત્રિજ્યા $20 \, \text{cm}$ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારની મધ્ય અક્ષ $AB$ ને સમાંતર અક્ષ $CD$ પર તેની જડત્વની ચાકમાત્રા $2.7 \, \text{kg m}^2$ હોય,તો વપરાયેલ પદાર્થની ઘનતાની ગણતરી કરો.

$l$ બાજુવાળી અને એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\mu$ ધરાવતી ચોરસ શીટની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$l$ લંબાઈ અને $\rho$ સમાન રેખીય દળ ઘનતા ધરાવતા એક પાતળા તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $O$ કેન્દ્ર અને $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. $XX'$ અક્ષને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo