$80 \, \text{cm}$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક નક્કર નળાકારની ત્રિજ્યા $20 \, \text{cm}$ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારની મધ્ય અક્ષ $AB$ ને સમાંતર અક્ષ $CD$ પર તેની જડત્વની ચાકમાત્રા $2.7 \, \text{kg m}^2$ હોય,તો વપરાયેલ પદાર્થની ઘનતાની ગણતરી કરો.

  • A
    $14.9$
  • B
    $75$
  • C
    $750$
  • D
    $149$

Explore More

Similar Questions

એક સળિયા (લંબાઈ $l$,દળ $m$) ની લંબાઈને લંબ અને તેના મધ્યબિંદુ તથા એક છેડાથી સમાન અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

આપેલ ત્રિકોણાકાર શીટમાં $PQ = QR = l$ છે. જો શીટનું દળ $M$ હોય,તો $PR$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$10\; kg$ દળ અને $0.5\; m$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો સ્પર્શકને અનુલક્ષીને ફરે છે. આ ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

શું લંબ અક્ષનું પ્રમેય નક્કર ગોળા (solid sphere) માટે લાગુ પાડી શકાય?

એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ $I$ છે. તો તકતીની તેના સમતલને લંબ અને તેની ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ શોધો. ($I$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo