જો $2x^2 - pxy + 2y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ વાસ્તવિક હોય,તો '$p$' ની કિંમત કયા અંતરાલમાં હશે?

  • A
    $(-\infty, -4] \cup [4, \infty)$
  • B
    $[-4, 4]$
  • C
    $(-4, 4)$
  • D
    $(-\infty, -4) \cup (4, \infty)$

Explore More

Similar Questions

સમીકરણ $2x^{2}+5xy-12y^{2}=0$ એ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું સમીકરણ બિંદુ $(1, 0)$ માંથી પસાર થતી અને $2x^2 - xy - y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓને સમાંતર હોય તેવી રેખાઓની જોડીનું સંયુક્ત સમીકરણ દર્શાવે છે?

ઉગમબિંદુમાંથી રેખાઓ $L_1$ અને $L_2$ પર દોરવામાં આવેલા લંબ $X$-અક્ષની ધન દિશા સાથે અનુક્રમે $\frac{\pi}{4}$ અને $\frac{3 \pi}{4}$ નો ખૂણો બનાવે છે. જો બંને રેખાઓ ઉગમબિંદુથી એકમ અંતરે હોય,તો તેમનું સંયુક્ત સમીકરણ શું થાય?

ત્રિકોણની ત્રણ બાજુઓ $(x^2+7xy+2y^2)(y-1)=0$ દ્વારા આપવામાં આવે છે. તો તે ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું છે?

જો $ax^2 - bxy - y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ $x$-અક્ષ સાથે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવે,તો $\tan(\alpha + \beta) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo