જો $2x^2 + 6xy + y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ $L_1$ અને $L_2$ હોય,અને $4x^2 + 18xy + y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ $l_1$ અને $l_2$ હોય,અને $L_1$ અને $l_1$ વચ્ચેનો લઘુકોણ $\theta$ હોય,તો $L_2$ અને $l_2$ વચ્ચેનો લઘુકોણ કેટલો થાય :-

  • A
    $\theta$
  • B
    $90^o - \theta$
  • C
    $\theta - 90^o$
  • D
    $2\theta$

Explore More

Similar Questions

$3x + y + 15 = 0$ અને $3x^2 + 12xy - 13y^2 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

$x^2-4xy+y^2=0$ અને $x+y+4\sqrt{6}=0$ દ્વારા બનતો ત્રિકોણ છે

$x+3y=10$ અને $6x^2+xy-y^2=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

જો $(a, b)$ પર છેદતી અને $3x^2 - 4xy + 5y^2 = 0$ રેખાઓની જોડીને લંબ રેખાઓની જોડીનું સમીકરણ $lx^2 + 2hxy + my^2 - 32x - 26y + c = 0$ હોય,તો $\frac{a+b+c}{l+h+m} =$

ધારો કે ત્રિકોણના શિરોબિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થતી બાજુઓ રેખાઓ $y^2-8xy-9x^2=0$ દ્વારા કાટખૂણે દુભાગે છે. તો,ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo