ધારો કે ત્રિકોણના શિરોબિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થતી બાજુઓ રેખાઓ $y^2-8xy-9x^2=0$ દ્વારા કાટખૂણે દુભાગે છે. તો,ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું છે?

  • A
    $\frac{1}{123}(\alpha, \beta)$
  • B
    $\frac{1}{123}(\alpha+32\beta, \beta+32\alpha)$
  • C
    $\frac{1}{123}(\alpha-32\beta, \beta+32\alpha)$
  • D
    $\frac{1}{123}(\alpha-32\beta, \beta-32\alpha)$

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $x^2+2 \sqrt{2} x y+k y^2=0, k>0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ હોય,તો આપેલી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડી અને રેખા $x+2 y+1=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

રેખાઓની જોડી $(ax+by)^2 - 3(bx-ay)^2 = 0$ અને રેખા $ax+by+c = 0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

$2x^2 - 3xy + y^2 = 0$ અને $x + y = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

$x+3y=10$ અને $6x^2+xy-y^2=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

જો $P$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ નો ગણ હોય કે જેથી $(\alpha, 1)$ થી $3x^2+7xy+2y^2=0$ રેખાઓની જોડી પરના લંબની લંબાઈનો ગુણાકાર $\frac{\sqrt{2}}{5}$ થાય,તો $P$ ના ઘટકોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo