જો $(1, \alpha, \beta)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખા,$(-1, 2, 1)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાને લંબ હોય અને $(\alpha, 1, \beta)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાને સમાંતર હોય,તો $(\alpha, \beta)$ શું થાય?

  • A
    $(-1, -1)$
  • B
    $(1, -1)$
  • C
    $(-1, 3)$
  • D
    $(1, 1)$

Explore More

Similar Questions

$(4, 3, -5)$ અને $(-2, 1, -8)$ બિંદુઓને જોડતી રેખાના દિક-ગુણોત્તર (direction ratios) શોધો.

એક સદિશના યામાક્ષો પરના પ્રક્ષેપ $6, -3, 2$ છે. તે સદિશની લંબાઈ અને દિકકોસાઇન શોધો.

Difficult
View Solution

એક બિંદુ $XZ-$ સમતલમાં છે. તેના $y-$ યામ વિશે તમે શું કહી શકો?

અવકાશમાં બિંદુ $A$ નો સ્થાન સદિશ શોધો જેથી $\overrightarrow{OA}$ એ $OX$ સાથે $60^{\circ}$ અને $OY$ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલો હોય અને $|\overrightarrow{OA}|=10$ એકમ હોય.

Difficult
View Solution

$P(2, 3, -1)$ અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાના દિક્કોસાઇન (direction cosines) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo