જો લંબચોરસની લંબાઈ $6:7$ ના ગુણોત્તરમાં વધારવામાં આવે અને તેની પહોળાઈ $5:4$ ના ગુણોત્તરમાં ઘટાડવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં કયા ગુણોત્તરમાં ફેરફાર થશે?

  • A
    $17:16$
  • B
    $15:14$
  • C
    $9:8$
  • D
    $8:7$

Explore More

Similar Questions

એક ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા બમણી છે. લંબચોરસનું ક્ષેત્રફળ $240 \, cm^2$ છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($cm^2$ માં)

$105\, cm$ વ્યાસ ધરાવતું પૈડું $330\, m$ અંતર કાપવા માટે કેટલી વાર ફરશે? ($revolutions$ માં)

જો એક ત્રિકોણ કે જેનો પાયો $6\, cm$ છે તેનું ક્ષેત્રફળ $6\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ જેટલું હોય,તો આ ત્રિકોણની ઊંચાઈ ($cm$ માં) શોધો.

જો '$x$' એ સમબાજુ ત્રિકોણની મધ્યગા (વેધ) હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

એક પૈડાનો વ્યાસ શોધો જે $2 \, km$ $26 \, decametres$ અંતર કાપવા માટે $113$ પરિભ્રમણ કરે છે. ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo