એક ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા બમણી છે. લંબચોરસનું ક્ષેત્રફળ $240 \, cm^2$ છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($cm^2$ માં)

  • A
    $100$
  • B
    $36$
  • C
    $81$
  • D
    નિશ્ચિત કરી શકાતું નથી

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $4 \sqrt{3} \text{ cm}^2$ હોય,તો તેની પરિમિતિ કેટલી થાય?

એક લૉન ત્રિકોણના આકારમાં છે,જેનો પાયો અને ઊંચાઈ $2:3$ ના ગુણોત્તરમાં છે. લૉનનું ક્ષેત્રફળ $\frac{1}{12}$ હેક્ટર છે. લૉનનો પાયો અને ઊંચાઈ શોધો.

એક વર્તુળની પરિમિતિ એક ચોરસની પરિમિતિ જેટલી છે. તેમના ક્ષેત્રફળની તુલના કરો.

આપેલ આકૃતિમાં,$ABCD$ એ $14 \ cm$ બાજુ ધરાવતો ચોરસ છે. $E$ અને $F$ એ અનુક્રમે $AB$ અને $DC$ બાજુઓના મધ્યબિંદુઓ છે. $EPF$ એ એક અર્ધવર્તુળ છે જેનો વ્યાસ $EF$ છે. $LMNO$ એ ચોરસ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું છે?

Difficult
View Solution

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. જો તેની લંબાઈમાં $5\, cm$ નો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં $5\, cm$ નો વધારો કરવામાં આવે,તો લંબચોરસનું ક્ષેત્રફળ $75\, cm^2$ જેટલું વધે છે. તો લંબચોરસની લંબાઈ......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo