જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય
$FFF$
$TFT$
$TTF$
$TTT$
વિધાન "જો $3^2 = 10$ હોય તો $I$ ને દ્રીતીય ઈનામ મળે છે" એ તાર્કિક રીતે .......... ને સમાન છે
નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?
$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?
નીચેના વિધાન જુઓ:-
$P :$ રામુ હોશિયાર છે
$Q $: રામુ પૈસા વાળો છે
$R:$ રામુ અપ્રમાણિક છે
વિધાનની નિષેધ કરો : - "રામુ હોશિયાર અને પ્રમાણિક તો અને તોજ હોય જો રામુ પૈસા વાળો ન હોય "