જો નિયમિત વર્તુળાકાર ગતિમાં રહેલા પદાર્થની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેનો પ્રવેગ કેટલો થાય?

  • A
    બે ગણો
  • B
    ચાર ગણો
  • C
    અડધો
  • D
    ચોથો ભાગ

Explore More

Similar Questions

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

પ્રથમ સિદ્ધાંતો પરથી સમીકરણ $\omega = \omega_{0} + \alpha t$ મેળવો.

મેઇન્ટેનન્સના ભાગરૂપે,એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે. આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા કરવામાં આવેલા કુલ પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

$30 \ cm$ ત્રિજ્યાના એક પૈડાને પટ્ટા વડે ફેરવવામાં આવે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2 \ rev/s$ છે. આ ઝડપથી શરૂ કરીને,જ્યારે પટ્ટાની $25 \ m$ લંબાઈ પૈડા પરથી પસાર થાય ત્યારે તે સ્થિર થાય છે. પૈડાનો કોણીય પ્રતિપ્રવેગ ....... $rad \ s^{-2}$ હશે.

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ સમય $t$ સાથે $a_c = k^2 r t^2$ મુજબ બદલાય છે. કણ પર લાગતા બળો દ્વારા તેને આપવામાં આવતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo