જો વક્ર $y^2 = ax^3 + b$ પરના બિંદુ $(2,3)$ આગળના સ્પર્શકનું સમીકરણ $y = 4x - 5$ હોય,તો $a^2 + b^2$ ની કિંમત શોધો.

  • A
    $51$
  • B
    $53$
  • C
    $28$
  • D
    $25$

Explore More

Similar Questions

જો વક્ર $y = x^2 - x + 1$ પર આવેલું બિંદુ $P(x_1, y_1)$ એ રેખા $y = x - 3$ થી સૌથી નજીકનું બિંદુ હોય,તો $P$ થી રેખા $3x + 4y - 2 = 0$ નું લંબ અંતર કેટલું થાય?

જો $y = 4x - 6$ એ વક્ર $y^2 = ax^4 + b$ નો બિંદુ $(3, 6)$ આગળ સ્પર્શક હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

જો વક્ર $y^2 = x^3 - x + 1$ પરના બિંદુ $P$ પર દોરેલો અભિલંબ યામ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતો હોય,તો $P$ આગળ વક્રને દોરેલા સ્પર્શકનું સમીકરણ શું છે?

વક્ર $y=x \log x$ ના અભિલંબનું સમીકરણ જે $2x-2y+3=0$ ને સમાંતર હોય તે શોધો.

વક્ર $y=\cos(x+y)$ માટે $-2\pi \leq x \leq 2\pi$ અંતરાલમાં રહેલા તમામ સ્પર્શકોના સમીકરણો શોધો જે રેખા $x+2y=0$ ને સમાંતર હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo