જો સમતલ $Ax - 2y + z = d$ અને રેખાઓ $\frac{x-1}{2} = \frac{y-2}{3} = \frac{z-3}{4}$ તથા $\frac{x-2}{3} = \frac{y-3}{4} = \frac{z-4}{5}$ ને સમાવતા સમતલ વચ્ચેનું અંતર $\sqrt{6}$ હોય,તો $|d|$ ની કિંમત શોધો.

  • A
    $5$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે $A=(2,0,-1)$,$B=(1,-2,0)$,$C=(1,2,-1)$,અને $D=(0,-1,-2)$ ચાર બિંદુઓ છે. જો $A, B, C$ દ્વારા નિર્ધારિત સમતલ અને $A, C, D$ દ્વારા નિર્ધારિત સમતલ વચ્ચેનો લઘુકોણ $\theta$ હોય,તો $\tan \theta=$

સમતલ $3x + 4y + 6z + 7 = 0$ ને રેખા $r = (\hat{i} + 2\hat{j} - 3\hat{k}) + t(2\hat{i} - 3\hat{j} + \hat{k})$ ની આસપાસ ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી તે ઉગમબિંદુમાંથી પસાર ન થાય. નવી સ્થિતિમાં સમતલનું સમીકરણ શું છે?

ધન દિશા કોસાઇન ધરાવતી એક રેખા બિંદુ $P(2,1,2)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. આ રેખા સમતલ $2x+y+z=9$ ને બિંદુ $Q$ પર મળે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ $\qquad$ એકમ છે.

સમતલો $\pi_1 \equiv x+3y-6=0$ અને $\pi_2 \equiv 3x-y+4z=0$ ની છેદરેખામાંથી પસાર થતા સમતલ $\pi$ નું સમીકરણ $\pi_1+\lambda \pi_2=0$ છે. જો સમતલ $\pi$ ઉગમબિંદુથી એકમ અંતરે હોય,તો સમતલ $\pi$ નું એક સમીકરણ શોધો.

$XY$-સમતલ બિંદુઓ $A(2, 3, -5)$ અને $B(-1, -2, -3)$ ને જોડતી રેખાને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo