જો વર્તુળ $\left|\frac{z-2}{z-3}\right|=2$ નું કેન્દ્ર અને ત્રિજ્યા અનુક્રમે $(\alpha, \beta)$ અને $\gamma$ હોય,તો $3(\alpha+\beta+\gamma)$ ની કિંમત શોધો.

  • A
    $11$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

ધારો કે $z_{1}$ અને $z_{2}$ એવી સંકર સંખ્યાઓ છે કે જેથી $z_{1} \neq z_{2}$ અને $|z_{1}|=|z_{2}|$. જો $\operatorname{Re}(z_{1}) > 0$ અને $\operatorname{Im}(z_{2}) < 0$ હોય, તો $\frac{z_{1}+z_{2}}{z_{1}-z_{2}}$ શું છે?

જો $|z-3 i|+|z+5 i|=4$ હોય,તો $z$ નો બિંદુપથ શું છે?

ધારો કે $z$ એક એવી સંકર સંખ્યા છે કે જેથી $\left|\frac{z-2i}{z+i}\right|=2$,જ્યાં $z \neq -i$. તો $z$ એ $2$ ત્રિજ્યા અને કયા કેન્દ્ર ધરાવતા વર્તુળ પર આવેલું છે?

જો $z=x+iy$ અને જો આર્ગેન્ડ સમતલમાં બિંદુ $P$ એ $z$ ને દર્શાવતું હોય,તો સમીકરણ $|z-3i|+|z+3i|=10$ નું સમાધાન કરતા $P$ નો બિંદુપથ શું છે?

ધારો કે $S = \{z : 3 \le |2z - 3(1 + i)| \le 7\}$ એ સંકર સંખ્યાઓનો ગણ છે. તો $\min_{z \in S} |z + \frac{1}{2}(5 + 3i)|$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo