જો કોઈ પદાર્થ કુલ અંતરનો એક-તૃતીયાંશ ભાગ $v_1$ ઝડપે,પછીનો એક-તૃતીયાંશ ભાગ $v_2$ ઝડપે અને છેલ્લો એક-તૃતીયાંશ ભાગ $v_3$ ઝડપે કાપે,તો સરેરાશ ઝડપ કેટલી થશે?

  • A
    $\frac{v_1 v_2 + v_2 v_3 + v_3 v_1}{v_1 + v_2 + v_3}$
  • B
    $\frac{v_1 + v_2 + v_3}{3}$
  • C
    $\frac{v_1 v_2 v_3}{v_1 v_2 + v_2 v_3 + v_3 v_1}$
  • D
    $\frac{3 v_1 v_2 v_3}{v_1 v_2 + v_2 v_3 + v_3 v_1}$

Explore More

Similar Questions

એક પદાર્થ તેના કાપેલા પથના પ્રથમ,બીજા અને ત્રીજા એક-તૃતીયાંશ અંતર માટે અનુક્રમે $v$,$2v$ અને $3v$ ના વેગથી ગતિ કરે છે. તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે, જે અંતરનો પ્રથમ અડધો ભાગ $7 \,m/s$ ના વેગથી કાપે છે. બાકીના અડધા અંતર માટે, સમયના પ્રથમ અડધા ભાગમાં $14 \,m/s$ ના વેગથી અને સમયના બીજા અડધા ભાગમાં $21 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો હશે ($\,m/s$ માં)?

જો સુરેખ પથ પર ગતિ કરતા કણનો કોઈ સમયગાળામાં સરેરાશ વેગ શૂન્ય હોય,તો:

સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમજાવો.

એક મોટરસાયકલ સવાર $30\, m/s$ ની સમાન ઝડપે અમુક અંતર કાપે છે અને તરત જ પાછા ફરીને $20\, m/s$ ની સમાન ઝડપે શરૂઆતના બિંદુએ પાછો આવે છે. તો મોટરસાયકલની સરેરાશ ઝડપ ..........$m/s$ છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo