જો વર્તુળ $x^2 + y^2 + 10x + 12y + c = 0$ માં અંતર્ગત સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $27\sqrt{3} \text{ ચોરસ એકમ}$ હોય,તો $c$ ની કિંમત શોધો.

  • A
    $13$
  • B
    $20$
  • C
    $-25$
  • D
    $25$

Explore More

Similar Questions

વર્તુળ $x^2 + y^2 = 25$ ની રેખા $x - 2y = 2$ દ્વારા કપાતી જીવાનું મધ્યબિંદુ શોધો.

જો બિંદુ $(-2, 3)$ માંથી વર્તુળ $x^2 + y^2 + 8x - 6y + k = 0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ $4$ એકમ હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે $OA$ એ $O$ કેન્દ્ર અને $d$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની ત્રિજ્યા છે. ધારો કે $B$ એ વર્તુળ પરનું બિંદુ છે જેથી $\angle AOB = \theta$ $(< \frac{\pi}{2})$ થાય. ધારો કે $D$ એ $OA$ પરનું બિંદુ છે જેથી $BD \perp OA$ થાય. ધારો કે $E$ એ $BD$ નું મધ્યબિંદુ છે અને $F$ એ ચાપ $AB$ પરનું બિંદુ છે જેથી $EF \parallel OA$ થાય. તો,ચાપ $AF$ ની લંબાઈ અને ચાપ $AB$ ની લંબાઈનો ગુણોત્તર શોધો.

એક રેખા $y=mx+1$ એ વર્તુળ $(x-3)^2+(y+2)^2=25$ ને બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો રેખાખંડ $PQ$ ના મધ્યબિંદુનો $x$-યામ $-\frac{3}{5}$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

જો સમબાજુ ત્રિકોણના અંત:વૃતનું સમીકરણ $x^2 + y^2 + 4x - 6y + 4 = 0$ હોય,તો તેના પરિવૃતનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo