જો પ્રથમ ચરણમાં આવેલું અને વર્તુળ $x^2+y^2-4x=0$,પરવલય $y^2=x$ અને $X$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ $A$ હોય,તો $6A-9\sqrt{3}=$

  • A
    $\pi$
  • B
    $2\pi$
  • C
    $3\pi$
  • D
    $4\pi$

Explore More

Similar Questions

$x=1, x=2$ રેખાઓ અને $x(y-e^x)=\sin x$ તથા $2xy=2\sin x+x^3$ વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

વક્રો $y = \cos x$,$y = 1 + \sin 2x$ અને $x = \frac{3\pi}{2}$ દ્વારા પ્રથમ અને ચોથા ચરણમાં ઘેરાયેલું ક્ષેત્રફળ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) કેટલું છે?

$y=|x-1|+|x-2|$ અને $y=3$ વક્રો દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું થાય?

વક્રો $y = x^3$ અને $y = \sqrt{x}$ વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું છે?

$x^2 + y^2 = 4$ અને $x$-અક્ષની ઉપર રેખા $y = x$ દ્વારા ઘેરાયેલા નાના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo