માણસની પૃથ્વીની વિષુવવૃત્ત થી ધ્રુવ તરફની ગતિ દરમિયાન તેનું વજન એ ..... ( પૃથ્વીની ત્રિજ્યામાં થતો ફેરફાર અવગણો )

  • A

    $0.34 \%$ જેટલું વધશે.

  • B

    $0.34 \%$ જેટલું ઘટશે.

  • C

    $0.52 \%$ જેટલું વધશે

  • D

    $0.52 \%$ જેટલું ઘટશે.

Similar Questions

પૃથ્વીની સપાટીથી ....... $km$ ઊંચાઈએ " $g$ " નું મૂલ્ય $2\%$ જેટલું ઘટશે ? [પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ ]

અક્ષાંશના કારણે પૃથ્વીના જે-તે સ્થાનના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ? 

પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય તેના સપાટી ના મૂલ્ય કરતાં અડધું હોય ?

પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)

પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............

  • [JEE MAIN 2022]