જો ચતુષ્કોણના ખૂણાઓ $A.P.$ માં હોય અને તેનો સામાન્ય તફાવત $10^o$ હોય,તો ચતુષ્કોણના ખૂણાઓ શોધો.

  • A
    $65^o, 85^o, 95^o, 105^o$
  • B
    $75^o, 85^o, 95^o, 105^o$
  • C
    $65^o, 75^o, 85^o, 95^o$
  • D
    $65^o, 95^o, 105^o, 115^o$

Explore More

Similar Questions

એક $A.P.$ ના પ્રથમ ચાર પદોનો સરવાળો $56$ છે. છેલ્લા ચાર પદોનો સરવાળો $112$ છે. જો તેનું પ્રથમ પદ $11$ હોય,તો પદોની સંખ્યા કેટલી છે?

ધારો કે શ્રેણી $a_{n}$ નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
$a_{1} = 1, a_{n} = a_{n-1} + 2$ જ્યાં $n \ge 2$
પ્રથમ પાંચ પદો શોધો અને અનુરૂપ શ્રેણી લખો.

વિધાન-$I$: જો બે સમાંતર શ્રેણીના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1) : (4n + 17)$ હોય,તો તેમના $n$ માં પદોનો ગુણોત્તર $7 : 4$ થાય.
વિધાન-$II$: જો $S_n = an^2 + bn + c$ હોય,તો $T_n = S_n - S_{n-1}$ થાય.

Difficult
View Solution

એક $A.P.$ નું પ્રથમ પદ $2$ છે અને સામાન્ય તફાવત $4$ છે. તેના $40$ પદોનો સરવાળો કેટલો થશે?

ધારો કે $a_n$ એ $A.P.$ નું $n$ મું પદ છે. જો $S_n = a_1 + a_2 + a_3 + \dots + a_n = 700$,$a_6 = 7$ અને $S_7 = 7$ હોય,તો $a_n$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo