જો કોઈ શ્રેણીનું $n$ મું પદ $3 + n(n - 1)$ હોય,તો તે શ્રેણીના $n$ પદોનો સરવાળો કેટલો થાય?

  • A
    $\frac{n^2 + n}{3}$
  • B
    $\frac{n^3 + 8n}{3}$
  • C
    $\frac{n^2 + 8n}{5}$
  • D
    $\frac{n^2 - 8n}{3}$

Explore More

Similar Questions

નીચેની શ્રેણી $\sqrt 2 + \sqrt 8 + \sqrt {18} + \sqrt {32} + \dots$ ના $24$ પદોનો સરવાળો કેટલો થાય?

$7$ વડે વિભાજ્ય ત્રણ અંકની સંખ્યાઓનો સરવાળો શોધો.

Difficult
View Solution

ધારો કે $\alpha$ અને $\beta$ એ $x^{2}-3x+p=0$ ના બીજ છે અને $\gamma$ અને $\delta$ એ $x^{2}-6x+q=0$ ના બીજ છે. જો $\alpha, \beta, \gamma, \delta$ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો ગુણોત્તર $(2q+p):(2q-p)$ શોધો.

Difficult
View Solution

ઢાળ પર ઉપર તરફ ગબડતો એક દડો પ્રથમ સેકન્ડમાં $36\, m$,બીજી સેકન્ડમાં $32\, m$,ત્રીજી સેકન્ડમાં $28\, m$ અંતર કાપે છે અને આ રીતે આગળ વધે છે. તો તે $8^{th}$ સેકન્ડ દરમિયાન કેટલું અંતર કાપશે? ($m$ માં)

એક અનંત $G.P.$ (ગુણોત્તર શ્રેણી) ના પદોનો સરવાળો $20$ છે અને તેમના વર્ગોનો સરવાળો $100$ છે. તો આ $G.P.$ નો સામાન્ય ગુણોત્તર શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo