$ {90^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય,તો $ {60^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો કેટલા હોય?

  • A

    $224$

  • B

    $256$

  • C

    $98$

  • D

    $108$

Similar Questions

$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.

  • [JEE MAIN 2022]

નીચેનામાથી કયા કણને $e/m$ નો ગુણોતર મહતમ હોય.

  • [AIIMS 2007]

ગેઇગર-માસર્ડનના $\alpha -$ કણ પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો.

ક્ષ કિરણ ટ્યૂબ વડે ઉત્પન્ન થતાં $K_\alpha$ યક્ષ કિરણની તરંગ લંબાઈ $ 0.76\, \mathring A $ છે. ટ્યૂબના એનોડ પદાર્થનો પરમાણ્વિય આંક ......છે.

જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)