જો ઉપગ્રહ પૃથ્વી તરફ વળે તો તો તેનો પરિભ્રમણ સમય...

  • A
    વધે
  • B
    ઘટે
  • C
    બદલાય નહીં
  • D
    કઈ કહી ના શકાય

Similar Questions

મંગળ માટે ક્ષેત્રીય વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો.

પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?

  • [JEE MAIN 2022]

પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે  પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.

પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?

  • [NEET 2019]

સોલર તંત્રમાં ગ્રહોની ગતિ કયાં સંરક્ષણનું ઉદાહરણ છે.

  • [AIIMS 2003]