જો આકૃતિમાં દર્શાવેલ ગરગડીઓ લીસી અને દળરહિત હોય,અને $4 \, kg$ તથા $8 \, kg$ દળના બ્લોક્સના પ્રવેગ અનુક્રમે $a_1$ અને $a_2$ હોય,તો:

  • A
    $a_1 = a_2$
  • B
    $a_1 = 2 a_2$
  • C
    $2 a_1 = a_2$
  • D
    $a_1 = 4 a_2$

Explore More

Similar Questions

જો બ્લોક $A$ અને $B$ એકબીજા તરફ અનુક્રમે $a$ અને $b$ પ્રવેગ સાથે ગતિ કરી રહ્યા હોય,તો બ્લોક $C$ નો પરિણામી પ્રવેગ શોધો.

Difficult
View Solution

બ્લોક $A$ (દળ $2m$),$B$ (દળ $4m$),અને $C$ (દળ $m$) આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે. બ્લોક $A$ પર બળ $F$ લગાડવામાં આવે છે. બ્લોક $B$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

બે કણો $A$ અને $B$ એક સખત સળિયા $AB$ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયો લંબ રેલ પર સરકે છે. $A$ નો ડાબી તરફનો વેગ $10\; m/s$ છે. જ્યારે ખૂણો $\alpha = 60^{\circ}$ હોય ત્યારે $B$ નો વેગ ($m/s$ માં) કેટલો હશે?

જો $A$ નો પ્રવેગ ડાબી તરફ $2 \, m/s^2$ હોય અને $B$ નો પ્રવેગ ડાબી તરફ $1 \, m/s^2$ હોય, તો $C$ નો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

જો બ્લોક $A$ નો પ્રવેગ $2\,m/s^2$ ડાબી તરફ હોય અને બ્લોક $B$ નો પ્રવેગ $1\,m/s^2$ ડાબી તરફ હોય,તો બ્લોક $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo