$H$ ઊંચાઈ અને $\rho$ ઘનતા ધરાવતા ટેન્કમાં પ્રવાહી ભરવામાં આવે છે. તો આ કન્ટેનરની દીવાલ પર લાગતું સરેરાશ દબાણ.
$PgH$
$\frac{1}{2} \rho g H$
$\frac{1}{4} \rho g H$
$\frac{1}{8} \rho g H$
આકૃતિમાં સમાન પાયાનું ક્ષેત્રફળ $A$ સાથેના બે પાત્રો $P$ અને $Q$ દર્શાવેલ છે અને દરેકને સમાન ઊંચાઈ સુધી સમાન પ્રવાહીથી ભરવામાં આવે છે. તેમને અનુરૂપ પસંદ કરો.
એક હાઈડ્રોઇલેક્ટ્રીક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનું હેડ (સ્તંભ) $300\; m$ ની ઊંચાઈ પર છે અને મળતો પાણીનો પ્રવાહ $100\; m ^{3} \,s ^{-1}$ છે, જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા $60 \%$ હોય તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. $\left(g=9.8 \;m\,s ^{-2}\right)$
એક $U$ નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી $10\;mm$ ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર $65 \;mm$ જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા ($kg/m^3$ માં) કેટલી હશે?
ડાબી બાજુનો આડછેદ, જમણી બાજુના આડછેદ કરતાં ચોથા ભાગનું છે.સાંકડી બાજુમાં મરકયુરી (ઘનતા $13.6 g/cm^{-3}$) ઊંચાઇ $36cm$ છે,તેમાં પાણી ભરતાં જમણી બાજુ મરકયુરીની ઊંચાઇ ........ $cm$ વધે.
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$