$P$ પમ્પ દ્વારા $ d $ ઘનતા ધરાવતું પાણી બીજા પાત્રમાં લઇ જવાથી થતું કાર્ય
$2dgh$
$dgha$
$2dgh^2a$
$dgh^2a$
ખુલ્લી $U$ આકારની ટ્યુબમાં મરક્યુરી ભરેલી છે. જ્યારે એક બાજુ $13.6 \,cm$ જેટલું પાણી ભરવામાં આવે તો આ પરિસ્થિતિએ મરક્યુરીના લેવલમાં ................. $cm$ વધારો થશે.
પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ઘટે ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $U-$ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે $15\; \mathrm{cm}$ અને $20\; \mathrm{cm}$ હોય તો તેલની ઘનતા કેટલા .......$kg/{m}^{3}$ હશે?
[પાણીની ઘનતા$=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}$]
વાતાવરણનું દબાણ માપવા માટેની રીત સૌપ્રથમ કોણે શોધી ? તે જાણવો ?
બે કોપરના પાત્ર $A$ અને $B$ સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા $A$ દ્વારા રોકતું કદ $B$ કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?