રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપિ હોઈ શકે નહિ?

  • A

    વેગ-અચળાંક

  • B

    પ્રક્રિયા ક્રમ

  • C

    આણ્વિકતા

  • D

    અર્ધઆયુષ્ય

Similar Questions

નીચેના $x, y$ અને $z$ પદાર્થમાં આવતી પ્રક્રિયા માટે સમગ્ર $0.5$ હોય તો કયો દર નિયમ લાગુ પડશે?

$2A + B \rightarrow$ નિપજ પ્રક્રિયા માટે નીચેની કાર્યપદ્ધતિ આપેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ ..... $2A $ $\rightleftharpoons$ $ A_2$ (ઝડપી) ;  $A_2 + B \rightarrow P$ (ધીમી)

કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.

$A_2 $ $\rightleftharpoons$ $ A + A$  .......  (ઝડપી) ;

$A + B_2\rightarrow  AB + B$  .....  (ધીમી) ; 

$ A + B \rightarrow  AB$  ......  (ઝડપી)

જો એક પ્રક્રિયા $100$ સેકંડમાં $50\%$ થાય અને $200$ સેકંડમાં $75\%$ થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2018]

અચળ તાપમાન પ૨ વાયુ અવસ્થામાં નીચે આપેલ એક તબક્કીય પ્રક્રિયા ને ધ્યાનમાં લો.

$2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}$

જ્યારે પ્રક્રિયા, $A$ નું $1.5 \mathrm{~atm}$ દબાણ અને $\mathrm{B}$ નાં $0.7 \mathrm{~atm}$ દબાણ સાથે પ્રારંભ (શરૂ) કરવામાં આવ્યો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $r_1$ તરીક નોંધવામાં આવ્યો. થોડાક સમય પછી, જ્યારે $C$ નું દબાણ $0.5 \mathrm{~atm}$ થાય છે ત્યારે $r_2$ વેગ નોંધવામા આવ્યો, $r_1: r_2$ ગુણોત્તર ............ $\times 10^{-1}$ છે.

(નજીક નો પૂર્ણાક)

  • [JEE MAIN 2024]