જો પૂર્ણાંક $2520$ નો યોગ્ય ભાજક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે એકી સંખ્યા હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{11}{46}$
  • B
    $\frac{12}{46}$
  • C
    $\frac{11}{48}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

$13!$ ને $100$ વડે ભાગતા મળતી સંખ્યાના યોગ્ય ભાજકોની સંખ્યા કેટલી છે?

$67500$ ના એકી ધન ભાજકોની સંખ્યા કેટલી છે?

જો $(1-x^3)^{10} = \sum_{r=0}^{10} a_r x^r (1-x)^{30-2r}$ હોય,તો $\frac{9a_9}{a_{10}}$ ની કિંમત . . . . . . થાય.

$1$ અને તે સંખ્યા સિવાય $242$ ના તમામ ધન ભાજકોનો સરવાળો કેટલો થાય?

ધારો કે $n$ એ એક અ-ઋણ પૂર્ણાંક છે. તો સંખ્યા $(10)^{10} \cdot (11)^{11} \cdot (13)^{13}$ ના $4n+1$ સ્વરૂપના ભાજકોની સંખ્યા $....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo