જો એક રેખા $X, Y$ અને $Z$-અક્ષની ધન દિશાઓ સાથે અનુક્રમે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે,તો $\sin ^2 \alpha+\sin ^2 \beta+\sin ^2 \gamma$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    -$1$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિક્-ગુણોત્તરો $(d.r.'s)$ સંબંધો $a-b+c=0$ અને $a^2-b^2+2c^2=0$ દ્વારા જોડાયેલા હોય અને $\theta$ એ આ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $\cos \theta = $

જો બે રેખાઓના દિકકોસાઇન $l, m, n$ એ $l+m+n=0$ અને $lm=0$ સંબંધોનું પાલન કરતા હોય,તો તે બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો $(2, 3, c)$ એ બિંદુ $C(5, q, 1)$ અને બિંદુઓ $A(p, -4, 2)$ અને $B(3, 2, -4)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થતા કિરણના દિકગુણોત્તરો હોય,તો $c \cdot (p + 7q) = $

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

એક બિંદુ $XZ-$ સમતલમાં છે. તેના $y-$ યામ વિશે તમે શું કહી શકો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo