જો $3k$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય અને યામ અક્ષોને $A$ અને $B$ માં મળે,તો ત્રિકોણ $OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

  • A
    $x^2 + y^2 = (2k)^2$
  • B
    $x^2 + y^2 = (3k)^2$
  • C
    $x^2 + y^2 = (4k)^2$
  • D
    $x^2 + y^2 = (6k)^2$

Explore More

Similar Questions

વક્ર ${y^2 = 4a(x + a \sin \frac{x}{a})}$ પરના બિંદુઓ કે જ્યાં સ્પર્શક $x$-અક્ષને સમાંતર હોય તેવા બિંદુઓનો બિંદુગણ . . . . દર્શાવે છે.

Difficult
View Solution

બિંદુ $P$ નો બિંદુપથ જે $(1, 0)$ અને $(2\cos \theta, 2\sin \theta)$ ને જોડતી રેખાનું $2 : 3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે,તે શું છે?

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $(1, 2)$ અને $(-2, 1)$ થી તેના અંતરના વર્ગોનો સરવાળો હંમેશા $6$ રહે છે. તો,તેનો બિંદુપથ છે

$A(4,3)$ અને $B(2,5)$ બે બિંદુઓ છે. જો $P$ એ રેખા $AB$ ની સાપેક્ષે ઉગમબિંદુની બાજુએ આવેલું ચલ બિંદુ હોય અને તે $AB$ ના મધ્યબિંદુથી વધુમાં વધુ $5$ એકમ અંતરે હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

$x^{2}+y^{2}=16$ વર્તુળના પરસ્પર લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo