જો કોઈ વિદ્યુતભારિત કણ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચોક્કસ વેગ સાથે લંબરૂપે પ્રવેશ કરે,તો કણના પરિભ્રમણનો આવર્તકાળ

  • A
    કણના વેગમાં વધારો થતાં ઘટે છે
  • B
    કક્ષાની ત્રિજ્યામાં વધારો થતાં વધે છે
  • C
    ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતાં વધે છે
  • D
    કણના વિશિષ્ટ વિદ્યુતભારમાં વધારો થતાં ઘટે છે

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા વિદ્યુતભારિત કણનો આવર્તકાળ શેનાથી સ્વતંત્ર છે?

એક ઇલેક્ટ્રોન (દળ = $9.0 \times 10^{-31} \ kg$ અને વિદ્યુતભાર = $1.6 \times 10^{-19} \ C$) $1.0 \times 10^{-4} \ Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તેનો પરિભ્રમણ સમયગાળો કેટલો હશે?

એક ઇલેક્ટ્રોન એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં સ્થિત-વિદ્યુત ક્ષેત્ર $20\,N/C$ અને ચુંબકીય ક્ષેત્ર $5\,T$ છે. જો ઇલેક્ટ્રોન વિચલિત થયા વિના આ વિસ્તારમાંથી પસાર થાય,તો ઇલેક્ટ્રોનનો વેગ .....$m\,s^{-1}$ હશે.

એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha$-કણ સમાન ગતિઊર્જા સાથે તેમના વેગને લંબરૂપ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો $r_p, r_d$ અને $r_\alpha$ એ આ કણોના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાઓ હોય, તો:

Difficult
View Solution

$1 \; MeV$ ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર (પશ્ચિમથી પૂર્વ) ને કારણે તેને $10^{12} \; m/s^2$ નો પ્રવેગ મળે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ....... $mT$ છે (પ્રોટોનનું સ્થિર દળ $1.6 \times 10^{-27} \; kg$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo