જો $\sum\limits_{i = 0}^4 {^{4 + 1}} {C_i} + \sum\limits_{j = 6}^9 {^{3 + j}} {C_j} = {\,^x}{C_y}$ ($x$ એ અવિભાજ્ય સંખ્યા છે), હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
$(x - y)$ ની ન્યૂનતમ કિમત $4$ થાય
$(x + y)$ ની ન્યૂનતમ કિમત $17$ થાય
$(x - y)$ અને $(x + y)$ એ હમેશા અવિભાજય સંખ્યા છે
$(x - y)$ એ $(x + y)$ કરતાં હમેશા ન્યૂન હોય
$'EAMCET'$ શબ્દના બધા અક્ષરો શક્ય તેટલી રીતે ગોઠવી શકાય છે. બે સ્વર એકબીજાની પાસે-પાસે ન આવે તેમ કેટલી રીતે ગોઠવણી શક્ય છે ?
$21$ ચોક્કસ સફરજનનને $2$ વિદ્યાર્થીઓમાં કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા $2$ સફરજન મળે.
જો $\left( {_{\,2}^{10}} \right) + \left( {_{\,3}^{10}} \right) + \left( {_{\,4}^{11}} \right) + \left( {_{\,5}^{12}} \right) + \left( {_{\,6}^{13}} \right) = \left( {_{\,r}^{14}} \right)\,\,$ હોય, $r\, = \,\,.........$
જો વિઘાર્થીએ $2$ ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય, તો વિદ્યાર્થી ઉપલબ્ધ $9$ વિષયોમાંથી $5$ વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે.
$6$ પુસ્તકોમાંથી એક કે વધુ પુસ્તકોની પસંદગી......રીતે થાય.