જો ${N_a} = \{an : n \in N\}$ હોય,તો ગણ ${N_6} \cap {N_8} = $

  • A
    ${N_6}$
  • B
    ${N_8}$
  • C
    ${N_{24}}$
  • D
    ${N_{48}}$

Explore More

Similar Questions

સાબિત કરો કે કોઈપણ ગણ $A$ અને $B$ માટે,$A \cup (A \cap B) = A$.

આપેલ ગણ $A = \{1, 2, 3\}$,$B = \{3, 4\}$,અને $C = \{4, 5, 6\}$ માટે,$A \cup (B \cap C)$ શોધો.

નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{a, e, i, o, u\}$,$B = \{a, b, c\}$

નીચે આપેલ ગણ ક્રિયા માટે યોગ્ય વેન આકૃતિ દોરો: $A^{\prime} \cap B^{\prime}$.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
${a, e, i, o, u}$ અને ${a, b, c, d}$ પરસ્પર અલગ (disjoint) ગણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo