જો $A$ અને $B$ બે ગણ હોય તો $A \cap {(A \cap B)^c}$ મેળવો.
નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો : $A^{\prime} \cup B^{\prime}$
એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ $\mathrm{XI}$ ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ $\mathrm{U}$ તરીકે લો અને ધોરણ $\mathrm{XI}$ ની છાત્રાઓનો ગણ $\mathrm{A}$ લો. $\mathrm{A}'$ શોધો.
જો $n(U)$ = $600$ , $n(A)$ = $100$ , $n(B)$ = $200$ અને $n(A \cap B )$ = $50$ હોય તો $n(\bar A \cap \bar B )$ =
($U$ એ સાર્વતિક ગણ અને $A$ અને $B$ એ ગણ $U$ ના ઉપગણો છે)
જો $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો $A \cap B'$ મેળવો.