ગણ $A = \{ 1,\,2,\,3\} ,\,B = \{ 3,4\} , C = \{4, 5, 6\}$, તો $A \cup (B \cap C)$ મેળવો.

  • A

    $\{3\}$

  • B

    $\{1, 2, 3, 4\}$

  • C

    $\{1, 2, 4, 5\}$

  • D

    $\{1, 2, 3, 4, 5, 6\}$

Similar Questions

સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$

જો  $A$ અને $B$ બે ગણ હોય તો  $A \cup (A \cap B)$ મેળવો..

સાબિત કરો કે $A \cap B=A \cap C$ પરથી $B = C$ કહી શકાય નહિ.

$A-(A-B)$ = 

જો  ${N_a} = [an:n \in N\} ,$ તો  ${N_5} \cap {N_7} = $